- B. A. SEM – II અને M. A. SEM – II ની કોલેજની ઈન્ટર્નલ પરીક્ષા 17/03/2025 થી શરૂ થશે.
- B. A. SEM – VI અને M. A. SEM – IV ની યુનિવર્સિટી પરીક્ષા તા. 27/03/2025 થી શરૂ થશે.
- B. A. SEM – IV ની યુનિવર્સિટી પરીક્ષા તા. 07/04/2025 થી શરૂ થશે.
- B. A. SEM – II અને M. A. SEM – II ની યુનિવર્સિટી પરીક્ષા તા. 21/04/2025 થી શરૂ થશે.
- સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે શૈક્ષણિક વર્ષ 2025-26માં બી. એ. સેમ -1 અને એમ. એ. સેમ- 1 ના વર્ગોમાં પ્રવેશ લેવા ઈચ્છતી વિધ્યાર્થિની બહેનોએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ GCAS પોર્ટલ ઉપર ફરજીયાત ભરવાનું રહે છે. તેની વેબસાઈટ https://gcas.gujgov.edu.in છે.

